બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનનું નામ ટોચની એક્ટ્રેસમાં સામેલ છે. સ્ટાર કિડ હોવા છતાં પણ તેણે પોતાની શાનદાર એક્ટિંગ અને મહેનતના કારણે ઈન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવ્યું છે. સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સારા અલી ખાન દરરોજ પોતાના ચાહકો માટે નવી નવી તસવીરો શેર કરતી રહે છે.

સારા અલી ખાનનો આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સારા તેની ગ્લેમર સ્ટાઈલના કારણે લાખો હંમેશા લાઈમલાઈટમાં રહે છે. સારા અલી ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તે વિક્રાંત મેસીની આ ફિલ્મમાં જોવા મળશે.