બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ પોતાના સન્ડે વિકેન્ડની શાનદાર તસવીરો ફેન્સ સાથે શેર કરી છે, જેમા તે મસ્તી કરતી જોવા મળી રહી છે. સાથે નિક જોનસ અને મિત્રો સાથે ઘણી સેલ્ફી પણ શેર કરી છે. જેબ્રા પ્રિન્ટ સ્કર્ટ અને ક્રોપ ટોપમાં એક્ટ્રેસ અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

પ્રિયંકા પતિ નિક અને તેના મિત્રો સાથે ગોલ્ફ રમતા જોવા મળી. પ્રિયંકાએ આ તસવીરોને શેર કરતા લખ્યું કે, આજનો દિવસ સારો રહ્યો…તો બીજી તરફ પ્રિયંકાની પોસ્ટ પર કોમેન્ટ કરતા નિક જોનસે લખ્યું, તમે આટલી હોટ કેમ છો? પ્રિયંકા હાલમાં પતિ સાથે લોસ એન્જલસમાં સમય પસાર કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.