અમરેલી : DRIની ટીમે ડ્રગ્સની આશંકાને લઇ કન્ટેનર સિઝ કર્યુ

Gujarat Fight

અમરેલીના પીપાવાવ પોર્ટ પર કોન્ટ્રાક લોજીસ્ટીકમાં કન્ટેનર સિઝ કરવામાં આવ્યું છે. તેમજ DRI ટીમ દ્વારા કન્ટેનરમાં ડ્રગ્સની આશંકાને લઇને સેમપ્લ લેવામાં આવ્યાં છે. DRI દ્વારા સેમ્પલ લઇ FSLમાં મોકલવામાં આવ્યાં છે. તેમજ હાલમાં કંડલા પોર્ટ બાદ DRIની પીપાવાવ પોર્ટ પર નજર છે. પોર્ટ પરથી ડ્રગ્સ ઝડપાવાના વધતા કેસને લઇને કેન્દ્રીય એનજન્સી વધુ સતર્ક બની છે. જેના ભાગરુપે અમરેલીના પીપાવાવ પોર્ટ પર કોન્ટ્રાક લોજીસ્ટીકમાં કન્ટેનર સિઝ કરવામાં આવ્યું છે. તેમજ DRIની ટીમ દ્વારા કન્ટેનરમાં ડ્રગ્સની આશંકાને લઇ સેમ્પલ લેવામાં આવ્યાં છે.

DRI દ્વારા સેમ્પલ લઇને FSLમાં મોકલવામાં આવ્યાં છે. તેમજ હાલમાં કંડલા પોર્ટ બાદ DRIની નદર પીપાવાવ પોર્ટ પર છે. જેના પગલે શંકાસ્પદ જણાતું કન્ટેનર સિઝ કરવામાં આવ્યું છે. DRI સાથે પીપાવાવ પોર્ટમાં ગઈકાલે ATSની ટીમ પણ જોડાઇ હતી. અમદાવાદથી ATSના અધિકારીઓ સાંજથી મધરાત સુધી હતા. આ નશીલા પદાર્થ જેવી આશંકને લઈ સેમ્પલ નમૂના લેવાયા છે. આ સાથે અમરેલી અને જૂનાગઢની FSLની ટીમ પણ મદદ માટે બોલાવી હતી.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *