સ્ટાર કિડ અને એક્ટ્રેસ અનન્યા પાંડેએ ફરી એકવાર સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરોથી આગ લગાડી દીધી છે. અનન્યાએ બિકીની તસવીરોથી ફેન્સને ચોંકાવી દીધા છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર બિકીની બૉલ્ડ તસવીરો શેર કરતાં પોતાની ટૉન્ડ બૉડી ફ્લૉન્ટ કરી છે. અનન્યા પાંડે સોશ્યલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

અનન્યાએ ઇન્સ્ટા પર પોતાની લેટેસ્ટ બિકીની તસવીરો શેર કરી છે, જેમાં તે વ્હાઈટ બિકીની સાથે ઓરેન્જ કલરના ટ્રાન્સપરન્ટ શ્રાગમાં સિઝલિંગ પોઝ આપી રહી છે. સાથે એક્ટ્રેસે ન્યૂડ મેકઅપ અને ઓપન હેરમાં અનન્યા પાંડે ખૂબ સ્ટાઇલિશ લાગી રહી છે.

એક્ટ્રેસની આ બિકીની પૉઝના ઇન્ટરનેટ પર લાખો દિવાના છે. લાખોમાં લાઇક્સ અને કૉમેન્ટ મળી રહી છે. જોકે, આ બધાની વચ્ચે આ સેક્સૂઅલ ફોટોશૂટ જોઈને અનન્યાની બેસ્ટ એવી ફ્રેન્ડ સુહાના ખાન અને શનાયા કપૂરે પણ સેક્સીએસ્ટ કૉમેન્ટ કરી છે, સુહાનાએ કૉમેન્ટ કરતા લખ્યું- વાહ, તો શનાયાએ લખ્યુ- એની. આ કૉમેન્ટ પણ ચર્ચાનો વિષય બની છે.